Tuesday, January 27, 2009

gujarati shayari, gujarati sher, poet, shayar, sher

થોડીક શીકાયત કરવી’તી,થોડાક ખુલાસા કરવા’તા,એ મોત જરા રોકાઈ જતે,મારે પણ બે ચાર કામ હતા,જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,બહુ ઓછા પાના જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતા….

No comments:

Post a Comment